ભરૂચ: મતદાન જાગૃતિ અર્થે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો,મોટી સંખ્યામાં લોકો જોડાયા
ભરૂચ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તા.૭ મેના રોજ યોજાનાર છે.
ભરૂચ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તા.૭ મેના રોજ યોજાનાર છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના હેતુસર બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 300થી વધુ શિક્ષકો જોડાયા હતા.
જિલ્લાના વેરાવળમાં ભાલકેશ્વર મિત્ર મંડળ દ્વારા માતા-પિતા વગરની દીકરીઓ માટે ચોથા સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લા સ્વીપ નોડલ અધિકારી સ્વાતિબા રાઓલ સાથે જાણીતા કલાકાર અભેસિંહ રાઠોડ અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઉપસ્થિત રહ્યા હતા
વેપારીઓ દુકાનદારો તેમજ હોટલોના માલિક સાથે મતદાન જાગૃતિ અંતર્ગત લોકશાહીને મજબૂત બનાવવા અનોખી પહેલ કરવામાં આવી હતી.
પ્રથમવાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન કરે એ માટે પ્રેરણા પૂરી પાડી યુવાઓને મતદાનનું મહત્વ સમજાવ્યું