અમદાવાદઅમદાવાદ : પ્રથમ તબક્કામાં ઓછું મતદાન થતાં શહેરની 2 શાળા દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાય... સંજીવની વિધાવિહાર શાળાના વિધાર્થીઓ તેમજ શિક્ષકોએ મતદાન જાગૃતિ અર્થે નાગરિકો વોટ કરવા આગળ આવે અને અચૂક મતદાન કરી લોકતંત્રને મજબૂત કરે તે માટે મતદાન જાગૃતિ રેલી યોજી હતી. By Connect Gujarat 03 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : પોતાના લગ્નપ્રસંગને લોકશાહીના મહાપર્વમાં પરીવર્તન કરી યુવાને મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો... શહેરના કલાકાર કિશન શાહના લગ્નપ્રસંગે મતદાન જાગૃતિ સંદેશો આપતી ફુલની વિશાળ રંગોળી બનાવતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. By Connect Gujarat 03 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : મતદાન જાગૃતિ અર્થે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર તૈયાર કરાય 5,625 સ્કેવર મીટર વિસ્તારમાં રંગોળી... લોકશાહીના આ મહાપર્વમાં મતદારો મોટી સંખ્યામાં જોડાય તે માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. By Connect Gujarat 28 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : મતદાન જાગૃતિ અર્થે "રન ફોર વોટ" મેરેથોન યોજાય, અચૂક મતદાન કરવા લોકોને તંત્રની અપીલ રિવરફ્રન્ટ ખાતે "રન ફોર વોટ" મેરેથોનનું આયોજન, લોકો અચૂક મતદાન કરે તે માટે તંત્રએ અપીલ કરી By Connect Gujarat 27 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: મુન્શી ચેરીટેબલ ટ્રસ્ટ સ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ અર્થે રેલીનું કરાયું આયોજન,મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા ભરૂચની મુન્શી ચેરીટેબલ ટ્રસ્ટ સ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ અર્થે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા By Connect Gujarat 22 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : મતદાન જાગૃતિ માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા બાઇક રેલીનું કરાયું આયોજન વિધાનસભા ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની પાંચેય બેઠક ઉપર તારીખ-૧ ડિસેમ્બરના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે By Connect Gujarat 17 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે.પી.કોલેજ ખાતે મતદાન જાગૃતી કાર્યક્રમ યોજાયો... ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સહિત સામાજિક સંગઠનો દ્વારા મતદાન જાગૃતી અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. By Connect Gujarat 16 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપઅમદાવાદ : મતદાન જાગૃતિ અર્થે વહીવટી તંત્રનું અનોખુ આયોજન, સામૂહિક સિગ્નેચર કેમ્પેઇનનો કર્યો પ્રારંભ... ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે હેતુને ધ્યાનમાં રાખી અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સામૂહિક સિગ્નેચર કેમ્પેઇનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 16 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: મતદાન જાગૃતિ માટેનો રથ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરશે, વધુમાં વધુ મતદાન થાય એવા પ્રયાસ ભરૂચ જિલ્લાની 5 વિધાનસભામાં મતદાન જાગૃતિ માટે વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું By Connect Gujarat 03 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn