અંકલેશ્વર : મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ITI દ્વારા જનજાગૃતી રેલી યોજાય, 2500થી વધુ તાલીમાર્થીઓ જોડાયા
શહેર ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાર જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેર ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાર જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
GIDC વિસ્તાર સ્થિત ગટ્ટુ વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિશાળ રંગોળી દ્વારા મતદાન અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.