દેશ બે રાજ્યોમાં મતગણતરીની તારીખમાં ફેરફાર, આ કારણે ચૂંટણીપંચે લીધો નિર્ણય આ બંને રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ 2 જૂને પૂરો થઈ રહ્યો છે. જે સ્થિતિને લઈ તમામ સંજોગો વચ્ચે 2 જૂન સુધીમાં મતગણતરી પૂર્ણ થવી જોઈએ. By Connect Gujarat Desk 17 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn