સુપ્રીમ કોર્ટ કહ્યું VVPATની કાપલીઓને હાથેથી ગણવી અવ્યવહારુ, ભૂલ પણ થઈ શકે છે
ઈવીએમ અને વીવીપેટની કાપલીઓને સોએ સો ટકા મેળવવા માટે હાથેથી ગણતરી કરવાની માગણીને સર્વોચ્ચ અદાલતે અવ્યવહારુ ગણાવતાં કહ્યું હતું કે માનવીય હસ્તક્ષેપથી ભૂલ થવાની શક્યતા છે.
ઈવીએમ અને વીવીપેટની કાપલીઓને સોએ સો ટકા મેળવવા માટે હાથેથી ગણતરી કરવાની માગણીને સર્વોચ્ચ અદાલતે અવ્યવહારુ ગણાવતાં કહ્યું હતું કે માનવીય હસ્તક્ષેપથી ભૂલ થવાની શક્યતા છે.
જુનાગઢ જિલ્લામાં કુલ 1335 મતદાન બુથ છે. જેને લઇ 1667 EVM મશીન અને 1796 VVPAT સાધનોનું રેન્ડેમાઈઝેશન કરવામાં આવ્યું હતું.
ભરૂચ લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી તંત્ર સજ્જ બની રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર પણ પૂર્વ તૈયારીમાં જોતરાઈ ગયું છે.