Home > watch video
You Searched For "Watch Video"
Ind Vs Eng : બુમરાહની ઘાતક બોલિંગ, સ્ટમ્પને હવામાં ઉડાવ્યું, જુઓ Video
3 Feb 2024 11:42 AM GMTબુમરાહે પોતાની બોલિંગ વડે ઈંગ્લિશ બેટ્સમેનોને હરાવ્યા અને પ્રથમ દાવમાં 3 શાનદાર વિકેટ લીધી.
માલદીવની સંસદમાં મારામારી, સાંસદો એકબીજા સાથે લડ્યા, જુઓ વીડિયો
29 Jan 2024 8:02 AM GMTમાલદીવ આ દિવસોમાં સમાચારોમાં છે. હવે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે જેણે ફરી એકવાર માલદીવને હેડલાઇન્સમાં લાવી દીધું છે.
ભરૂચ: PM મોદીનાકાર્યક્રમ માટે વિદ્યાર્થીઓને અધ રસ્તે એસ.ટી.બસમાંથી ઉતારી દેવાયા,જુઓ વિડીયો
27 Sep 2023 10:44 AM GMTનબીપૂર પાલેજ પાસે એસ.ટી બસ દ્રારા દરેક ગામનાં વિદ્યાર્થીઓને અધવચ્ચે હાઇવે પરજ ઉતારી મુમૂકાતા મામલો ગરમાયો હતો.
નર્મદા: ગાયના છાણમાંથી મહિલાઓ દ્રારા બનાવવામાં આવી ગણેશજીની મૂર્તિ,જુઓ વિડીયો
8 Sep 2023 7:19 AM GMTગણેશ મહોત્સવની ઉજવણી માટે ભક્તોએ તૈયારીઓ આરંભી દીધી છે. ગણેશ આયોજકો અને ભક્તોમાં આ વખતે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અરવલ્લી: ભિલોડામાં ખાબકેલ ભારે વરસાદના કારણે સુનસર ધોધ થયો જીવંત,જુઓ વિડીયો
9 July 2023 8:26 AM GMTઅરવલ્લી જીલ્લામાં ભાર વરસાદભારે વરસાદના કારણે સુનસર ધોધ થયો જીવંતમોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યાઅરવલ્લી જીલ્લામાં વરસેલ ભારે વરસાદના કારણે સુનસર ધોધ...
Kohli vs Gambhir: લખનૌ-બેંગ્લોર મેચમાં હંગામો, નવીન-ઉલ-હક સાથે કોહલીની બોલાચાલી બાદમાં ગંભીર સાથે થઈ દલીલ, જુઓ વિડિયો
2 May 2023 2:46 AM GMTIPL 2023ની 43મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપરજાયન્ટ્સને 18 રનથી હરાવ્યું હતું.
વલસાડની કોલેજમાં મિત્રો સાથે ચાલીને જઈ રહેલો વિદ્યાર્થી અચાનક ઢળી પડતા મોત નિપજયુ, જુઓ CCTV
19 Jan 2023 7:09 AM GMTવલસાડની જે.પી શ્રોફ આર્ટસ કોલેજમાં એક વિદ્યાર્થીનું કોલેજ કેમ્પસમાં જ મોત નિપજ્યું હતુ.ચાલતા ચાલતા વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો હતો.
ગાંધીનગર: કૈલાશ ખેરે PM મોદીના માતા હીરાબાને આ રીતે આપી શ્રદ્ધાંજલિ, જુઓ વિડીયો
8 Jan 2023 8:40 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા નું ગત મહિને ડિસેમ્બરના રોજ નિધન થયું હતું. તે 100 વર્ષના હતા.
T20 વર્લ્ડ કપ : કોહલીએ હવામાં ઉડીને એક હાથે કર્યું જાદુ, આશ્ચર્યચકિત ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ પણ તાળીઓ પાડી, જુઓ VIDEO
18 Oct 2022 5:27 AM GMTબ્રિસ્બેનના ગાબામાં રમાયેલી પ્રેક્ટિસ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું હતું. ભારતે આ મેચમાં ન માત્ર સારી બોલિંગ કરી, પરંતુ શાનદાર ફિલ્ડિંગ...
અંકલેશ્વર: ત્રણ રસ્તા શાકમાર્કેટમાં અસમાજિક તત્વોએ મચાવી ધમાલ, ભાજપના નગરસેવક પર આક્ષેપ
18 Aug 2022 10:20 AM GMTઅંકલેશ્વરમાં ગત રાતે કેટલાક ઈસમોએ અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ સંજય નગર સ્થિત શાકમાર્કેટમાં આતંક મચાવ્યો હતો
IND VS ENG: ચાલુ મેચમાં વિરાટ કોહલી અને જોની બેયરસ્ટો વચ્ચે ઉગ્ર બોલાચાલી,જુઓ વિડીયો
3 July 2022 12:17 PM GMTભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટનમાં રમાઈ રહ્યા ટેસ્ટમાં ઘણો રોમાંચ જોવા મળી રહ્યો છે. શરૂઆતી બે દિવસમાં ભારતીય ટીમ આ મેચમાં આગળ હતી
ભરૂચ: પશ્ચિમ વિસ્તારમાં ચોમાસાના આગમન પહેલા રાષ્ટ્રીય પક્ષી મોરના નૃત્યએ આકર્ષણ જમાવ્યું
26 May 2022 6:21 AM GMTઆગામી ચોમાસાને લઈને રાષ્ટ્રીય મોરે એંધાણો આપી દીધા છે. ભરુચ જિલ્લાના પશ્ચિમવિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોર નૃત્ય કરી તેની કળા કરી રહ્યો હતો