દેશ UP-MP અને રાજસ્થાનમાં હવામાન બદલાશે, આઈએમડી એલર્ટ ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનો સિલસિલો ચાલુ છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં વરસાદ, વાવાઝોડા અને તોફાનનું એલર્ટ જારી કર્યું છે. By Connect Gujarat Desk 20 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ IND vs IRE: શું વરસાદ પહેલી T20માં મેચની મજા બગાડશે? જાણો Ind vs IRE વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી શુક્રવાર એટલે કે 18 ઓગસ્ટથી શરૂ થવાની છે. આ શ્રેણી ઘણી રીતે મહત્વપૂર્ણ છે. By Connect Gujarat 17 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત આવતીકાલે માવઠાની શક્યતા ,નલિયામાં 3 ડિગ્રી તાપમાન પહોંચ્યું રાજ્યમાં કાતિલ ઠંડીનું જોર યથાવત રહ્યું છે. ઠંડી વચ્ચે આવતીકાલે 28 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક ભાગમાં માવઠું થઇ શકે છે By Connect Gujarat 27 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: રાજ્યમાં આજથી માવઠાનું સંકટ, ઠેર ઠેર વરસી શકે છે કમોસમી વરસાદ રાજ્યમાં આજથી માવઠું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે પાકિસ્તાન થી ગુજરાત તરફ આ વરસાદી વાતાવરણ ફેલાશે. By Connect Gujarat 05 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: સમગ્ર રાજ્યમાં મેઘમહેર, આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર. By Connect Gujarat 09 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn