મોંઘવારી ભથ્થાને લઇને મમતા બેનર્જીનું આપ્યું મોટું નિવેદન, વાંચો શું કહ્યું
પશ્ચિમ બંગાળમાં વિપક્ષી બીજેપી, કોંગ્રેસ અને વામપંથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના બરાબર મોંઘવારી ભથ્થુ અથવા DAની માંગ કરી રહ્યા છે.
પશ્ચિમ બંગાળમાં વિપક્ષી બીજેપી, કોંગ્રેસ અને વામપંથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના બરાબર મોંઘવારી ભથ્થુ અથવા DAની માંગ કરી રહ્યા છે.
PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળને પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટમાં આપી. મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકારના ભ્રષ્ટાચાર સામે ભાજપે આજે નબન્ના ચલો અભિયાનનું આહ્વાન કર્યું છે. આ અંગે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે.
ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પવિત્ર નર્મદા નદીની માટીમાંથી વેસ્ટ બંગાળના મૂર્તિકારોએ શ્રીજી ઉત્સવ માટે પ્રતિમાઓ તૈયાર કરી છે.
ATSએ મુન્દ્રા આર્ટ પરથી 75 કિલો હેરોઇન ઝડપી પાડ્યું, ડ્રગ્સનો જથ્થો UAEથી એક કન્ટેનરમાં મોકલવામા આવ્યો
ભરૂચમાં વસતા બંગાળી સમાજના પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવનું સમાપન થયું છે. દશેરાના દિવસે સિંધુર ખેલાની રસમ નિભાવી દુર્ગા માતાજીની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું.