સાબરકાંઠા: હિમતનગર સિવિલ હોસ્પિટલમાં મૂષકરાજે લિફ્ટના વાયર કાતરી ખાધા, પછી શું થયું જુઓ આ વિડીયો
અધ્યતન સુવિધા ધરાવતી હિમતનગર સિવિલ હોસ્પિટલની લિફ્ટમાં દર્દીના સગા ફસાય જતા 5 કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા