ભરૂચ ભરૂચ: હેલમેટ ન પહેર્યું હોય તો રૂ.500નો દંડ ભરવા તૈયાર રહેજો, પોલીસે ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરી ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા આજથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી રૂપિયા 500નો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. By Connect Gujarat 01 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત હાઇકોર્ટના કડક વલણ બાદ DGPનો આદેશ,સરકારી કર્મચારીઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે ગુજરાતમાં દરેક સરકારી કચેરીઓ પર તારીખ 11 ફેબ્રુઆરી મંગળવારના રોજથી પોલીસ તૈનાત કરવામાં આવશે.ટ્રાફિક પોલીસ ઓફિસના ગેટ પર હેલ્મેટના નિયમોનું પાલન કરાવશે By Connect Gujarat Desk 10 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન હેલ્મેટ વિના બાઈક ચલાવવું અનુષ્કા શર્માના બોડીગાર્ડને પડ્યું મોંઘું, પોલીસે આટલા રૂપિયાનો વસૂલ્યો દંડ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે તેના બોડીગાર્ડ સોનુ સાથે મુંબઈની સડકો પર બાઇક જતી જોવા મળી હતી. By Connect Gujarat 18 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન હેલ્મેટ વગર બાઇક પર જવું અમિતાભ-અનુષ્કા પડ્યું મોંઘું, હવે મુંબઈ પોલીસ કરશે કાર્યવાહી..! બોલિવૂડ સ્ટાર્સ અવારનવાર ઉત્સાહમાં આવીને આવા કામ કરે છે, જે ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. By Connect Gujarat 16 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn