વલસાડ : અમદાવાદ-મુંબઈ હાઇવે પર ડુંગરી નજીક હીટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું ઘટના સ્થળે મોત
વલસાડ જિલ્લાના ડુંગરી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે.
વલસાડ જિલ્લાના ડુંગરી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે.
વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ પરિસર બહાર ત્યાંથી મોપેડ લઇ પસાર થતા વૃદ્ધ દંપતી પર ઝાડની ડાળી પડતા નીચે પટકાયા હતા.
વડોદરા જિલ્લાના કરજણ ખાતે સ્વામિ વિવેકાનંદ તળાવમાં કપડા ધોવા ગયેલ મહિલા ઉપર મગરે હુમલો કર્યો ઉંડા પાણીમાં ખેચી ગયો હતો.
પાવાગઢના માચી ખાતે યાત્રિકોની સુવિધા માટે બનાવવામાં આવેલા ચાચર ચોકની સાઈડ ઉપર પથ્થરના પિલરો ઉપર શિલાઓ ગોઠવી કલાત્મક રેન બસેરા બનાવવામાં આવ્યા હતા.