ભરૂચ અંકલેશ્વર: હાઇવે પર ગમખ્વાર માર્ગ અકસ્માત,ડમ્પર ચાલકે બાઇક સવાર મહિલાને 200 ફૂટ ઢસડતા મોત હાઇવે પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં હાઈવા ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક સવાર મહિલાનું કમકમાટીભર્યું મોત નિપજયુ હતું By Connect Gujarat Desk 26 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn