“વિશ્વ આરોગ્ય દિવસ” : ભરૂચ-અંકલેશ્વરના સાયાકલીસ્ટ દ્વારા યોજાય સાયકલ યાત્રા…
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભરૂચના સાયાકલીસ્ટ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આપણે ધીમે ધીમે માનસિક બિમારીની પકડમાં આવી જઈએ છીએ.