ભરૂચ: ઐતિહાસિક ગોલ્ડન બ્રિજમાં કરાશે વિશ્વ યોગ દિવસની ઉજવણી, આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી વાહનવ્યવહાર પર પ્રતિબંધ
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ગોલ્ડન બ્રીજ ખાતે રાખવામાં આવી છે.
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ગોલ્ડન બ્રીજ ખાતે રાખવામાં આવી છે.
જીલ્લા દ્વારા આગામી 21મી જૂન વિશ્વ યોગ દિવસના ભાગરૂપે અનોખી રીતે યોગનું આયોજન જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે.
ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.
21મી જુનના દિવસે ઉજવાય છે વિશ્વ યોગ દિવસ, યોગ દિવસને અનુલક્ષી લાકડામાંથી વિશેષ કૃતિ બનાવી.