મુંબઈ ઈન્ડિયન્સે 3 વર્ષમાં બીજી વખત વુમન્સ પ્રીમિયર લીગ (WPL)નો ખિતાબ જીત્યો
મુંબઈ ઈન્ડિયન્સે 3 વર્ષમાં બીજી વખત વુમન્સ પ્રીમિયર લીગ (WPL)નો ખિતાબ જીત્યો છે. શનિવારે રમાયેલી ફાઈનલમાં ટીમે દિલ્હી કેપિટલ્સને 8 રને હરાવ્યું
મુંબઈ ઈન્ડિયન્સે 3 વર્ષમાં બીજી વખત વુમન્સ પ્રીમિયર લીગ (WPL)નો ખિતાબ જીત્યો છે. શનિવારે રમાયેલી ફાઈનલમાં ટીમે દિલ્હી કેપિટલ્સને 8 રને હરાવ્યું
સુકાની હરમનપ્રીત કૌરની અડધી સદી અને અમનજોત કૌરની રચનાત્મક અંતિમ ઓવરની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે શુક્રવારે WPL મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB W) ને ચાર વિકેટથી હરાવ્યું.
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એલિસ પેરી (57) અને ભારતીય વિકેટકીપર-બેટર રિચા ઘોષ (64*) ની અડધી સદીની મદદથી ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે WPL ની ત્રીજી સીઝનની શરૂઆતની મેચમાં ઇતિહાસ રચ્યો.
WPLની ત્રીજી સિઝન 14 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ વખતે WPLની મેચ વડોદરા, બેંગલુરુ, લખનઉ અને મુંબઈ સહિત અનેક સ્થળોએ રમાશે.
ફોર્મમાં ચાલી રહેલી દિલ્હી કેપિટલ્સ ગયા વર્ષે નિશાન ચૂકી ગઈ હતી, પરંતુ હવે તેની નજર રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની બીજી મહિલા પ્રીમિયર લીગ (WPL 2024 ફાઈનલ) ફાઈનલમાં ટાઈટલ પર રહેશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જ્યોર્જિયા વેરહેમે ગુરુવાર, ફેબ્રુઆરી 29 ના રોજ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ચાહકોને એક રસપ્રદ સ્મૃતિ આપી.