Connect Gujarat

You Searched For "Yashasvi Jaiswal"

IND vs ENG: યશસ્વી જયસ્વાલએ સતત બીજી ડબલ સેન્ચુરી ફટકારી, ઈંગ્લેન્ડ સામે સિક્સરનો કર્યો વરસાદ..!

18 Feb 2024 8:13 AM GMT
યશસ્વી જયસ્વાલનું શાનદાર ફોર્મ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં યથાવત છે. તેણે રાજકોટમાં ત્રીજી ટેસ્ટમાં બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી.

Ind Vs Eng: યશસ્વી જયસ્વાલની બેવડી સદી, સૌથી નાની ઉંમરે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટ્સમેન બન્યો.!

3 Feb 2024 5:09 AM GMT
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની શ્રેણીની બીજી મેચ આજે વિશાખાપટ્ટનમના રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

IND vs WI: યશસ્વીએ રેકોર્ડ બનાવ્યા, વિદેશમાં ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો

14 July 2023 6:43 AM GMT
મુંબઈના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં શાનદાર સદી ફટકારી છે.

WTC Final પહેલા જીત માટે BCCIએ લીધો મોટો નિર્ણય યશસ્વી જાયસવાલની ટિમમા એન્ટ્રી !

28 May 2023 7:05 AM GMT
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 7 જૂનથી ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર મેચ રમાશે. બન્ને ટીમોના સ્ક્વોડની જાહેરાત પહેલા જ થઈ ચુકી છે.

Yashasvi Jaiswal Fastest Fifty IPL : પાણીપુરી વેચનાર યશસ્વી જયસ્વાલની તોફાની બેટિંગ, ફટકારી સૌથી ફાસ્ટ ફિફ્ટી..

12 May 2023 3:59 AM GMT
રાજસ્થાન રોયલ્સના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે ઈડન ગાર્ડન્સ મેદાનમાં મેદાન પર પગ મુકતાની સાથે જ બેટથી ધૂમ મચાવી દીધી હતી