અંકલેશ્વર : GIDC પોલીસે યોગી એસ્ટેટ નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2 બુટલેગરોની ધરપકડ કરી...
જીઆઈડીસી પોલીસે યોગી એસ્ટેટના મેઈન ગેટ પાસેથી ઇક્કો કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા.