વડોદરા: નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો, વિદેશી પતંગ રસિયાઓએ લીધો ભાગ
નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 12 દેશનાં 38 અને દેશનાં પાંચ રાજ્યના 13 પતંગબાજો સહિત રાજ્યના પતંગબાજોએ ભારે આકર્ષણ જમાવ્યુ..