ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી અંગે તંત્રની આગાહી,ઉનાળાની શરુઆતથી જ ગરીમીએ તેનો મિજાજ બતાવ્યો
રાજ્યમાં સામાન્ય કરતા 5 થી 8 ડિગ્રી તાપમાન ઉંચકાયું છે.આ તરફ રાજ્યના કેટલાક ભાગોમાં આજે સિવિયર હિટવેવનું એલર્ટ જાહેર કર્યું છે.ત્યારે સુરત,જૂનાગઢ,અમદાવાદ સહિતના જિલ્લાઓ માં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું
/connect-gujarat/media/media_files/2025/04/01/D8ANPT1jIm6vj1OeRlSh.jpg)
/connect-gujarat/media/media_files/2025/03/11/CdU53T46OtDPLsNHgtpc.jpeg)
/connect-gujarat/media/post_banners/a22747ec3455e4303ba49ff72b77449ec6b2caf4a5966368f9ec957ac5fd920e.webp)