અંકલેશ્વર: એસેન્ટ સ્કૂલ ખાતે ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ યોજાયો, 34 વિદ્યાર્થીઓ લીધો ભાગ
વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુસર જીસીઇઆરટી ,ગાંધીનગર, તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું
વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુસર જીસીઇઆરટી ,ગાંધીનગર, તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું
બાળકીએ બાળકવિ સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કરી અંકલેશ્વર અને શાળાનું નામ રોશન કરતા શાળાના આચાર્ય ભકિતબેન,માર્ગદર્શન શિક્ષકા પ્રતીક્ષાબેન સહીત શાળા પરિવાર દ્વારા તેણીને અભિનંદન પાઠવ્યા