ભરૂચ અંકલેશ્વર: ગેરેજમાં ચાલતા વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ, 2 બુટલેગરોની ધરપકડ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂના ૨૪ નંગ પાઉચ મળી કુલ ૨૪૦૦નો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગરોને ઝડપી પાડયા By Connect Gujarat Desk 19 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn