Connect Gujarat

You Searched For "ક્રાઇમ"

સુરત : સુશીલ ઉર્ફે ગુડ્ડુને પાંચ હત્યારાઓએ જાહેરમાં રહેંસી નાંખ્યો

30 April 2020 1:21 PM GMT
સુરતમાંસુર્યા મરાઠી અને હાર્દિક પટેલ વચ્ચેના ગેંગવોર બાદ ફરી ગુનેગારોએ માથું ઉંચકયુંછે. ગોડાદરાના બૈજનાથ મંદિર પાસે ગત રાત્રીના સમયે સુશીલ નામના...

સુરત : એકલા મુસાફરને એકાંત સ્થળે લઇ જઇને લુંટી લેતી ટોળકી ઝડપાય

14 March 2020 1:52 PM GMT
સુરતધુળેટીના દિવસે પુત્રીને મળવા માટે આવેલા નાસિકના આધેડને લૂંટી લેનારી રિક્ષાચાલકટોળકીને શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે લિંબાયત વિસ્તારમાંથી પકડી પાડી...

સુરત : ચાર્જર ચોરીની શંકાએ વોચમેનની હત્યા, ત્રણ આરોપીએ કર્યું સરન્ડર

12 Feb 2020 12:57 PM GMT
સુરતના વેસુમાં મોબાઈલ ચોરીની શંકામાંત્રણ લોકોએ ભેગા મળી વોચમેનની હત્યા કરી દીધી હતી.આ ગુનામાં પોલીસે ત્રણ આરોપીનીધરપડક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી...

રાજકોટ : રસોઇયા પર હતી ચોરીની આશંકા, જુઓ પછી છ લોકોએ ભેગા મળી શું કર્યું

7 Feb 2020 3:24 PM GMT
રાજકોટનાગોંડલ રાલુકાના ભરૂડી ગામની સીમમાંથી મળેલા મૃતદેહનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે.કારખાનામાં રસોઇયાનું કામ કરતાં વ્યકતિને નગરપાલિકાના બે સભ્યો...

ભરૂચ: હાંસોટ ખાતે ખેતરના રસ્તામાંથી પસાર થવા બાબતે યુવકનુ મોત, જુઓ કેવી રીતે.

4 Feb 2020 9:27 AM GMT
ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે રસ્તામાંથીપસાર થતા યુવકને માર મારતા તેનુ મોત નીપજ્યું. હાંસોટ પોલીસે આરોપી વિરુદ્ધહત્યાનો ગુનો નોંધી તેને ઝડપી...

રાજકોટ : રાજકોટમાં જાહેરમાં કચરો ફેંકનારાઓને સામે નોંધાશે દુષ્કર્મનો ગુનો, જુઓ શું છે મામલો

12 Jan 2020 11:11 AM GMT
રાજકોટશહેરમાં જાહેરમાં કચરો નાંખનારાઓ સામે આઇપીસીની કલમ 376 મુજબ કાર્યવાહી કરાશે તેવી ચેતવણી આપતાં મનપાએલગાવેલા બોર્ડના કારણે વિવાદ થયો છે. કલમ 376...

બુટલેગરોનો મનસુબો નાકામ, થર્ટી ફર્સ્ટ નિમિતે લઈ જવાતા દારૂને પોલીસે અટકાવ્યો

17 Dec 2019 2:46 AM GMT
રેન્જ આઇજી સંદીપ સિંઘની ટીમે ૨૮ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો31 ડિસેમ્બર નિમિતે બુટલેગરો મેદાનમાં ઉતરી ગયા, તેઓના મનસૂબાનાકામ કરવા માટે પોલીસ પણ એટલી જ...

ભાવનગર : બોરતળાવ નજીક પ્રેમસંબંધમાં યુવાનની કરપીણ હત્યા, પોલીસે કરી આરોપીની ધરપકડ

13 Dec 2019 4:49 AM GMT
ભાવનગરના બોરતળાવવિસ્તાર નજીક પ્રેમસંબંધમાં એક યુવાનની કરપીણ હત્યા કરી દેવામાં આવતા સમગ્રપંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.મળતી માહિતી...

નડીઆદ: હત્યાના દોષીને ‘આજીવન કેદ’ની સજા, સેશન્સ કોર્ટે આપ્યો ચુકાદો

8 Dec 2019 6:50 AM GMT
ખેડા જિલ્લાના વસો તાલુકાના રામપુર ગામે જૂન-૨૦૧૬માં થયેલ હત્યા પ્રકરણમાં નડિયાદ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા તેમજ રૂપિયા 25 હજારનો દંડ...

હૈદરાબાદ ગેંગરેપના આરોપીઓનું એન્કાઉન્ટર, બોલીવુડ કલાકારોએ આપી પ્રતિક્રિયા

6 Dec 2019 5:41 AM GMT
હૈદરાબાદમાં શુક્રવારે સવારે ગેંગ રેપ-મર્ડર કેસના ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર, હૃષિ કપૂર, અભિનેત્રી...

હૈદરાબાદ એન્કાઉન્ટર: એક સપ્તાહમાં જ ન્યાય!, મહિલાના પિતા બોલ્યા હવે બેટીની આત્માને મળશે શાંતિ

6 Dec 2019 4:30 AM GMT
હૈદરાબાદમાં દિશા (નામબદલ્યું છે)ના આરોપીઓનું એન્કાઉન્ટર નેશનલ હાઇવે -44 નજીક થયું હતું. પોલીસે આરોપીઓને ક્રાઈમ સીન રીક્રિએટ...

હૈદરાબાદ: ગેંગરેપના ચારેય આરોપીનું એન્કાઉન્ટર, પોલીસે ચારેયને ગોળી મારી ઠાર માર્યા

6 Dec 2019 2:53 AM GMT
હૈદરાબાદ ગેંગરેપના ચારેયઆરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટર નેશનલ હાઇવે -44નજીક થયો હતો. તમને જણાવી દઇએ...