અમદાવાદ અમદાવાદ : 'તું ડર મત, તેરા પ્રૂફ મેરે પાસ સેવ હે' કહી વેપારીને બનાવ્યો હનીટ્રેપનો શિકાર, શખ્સોએ માંગી રૂ. 5 લાખની ખંડણી સુંદર દેખાતી યુવતીએ ડેટિંગ એપથી વેપારી સાથે મિત્રતા કરીને પોતાના ઘરે બોલાવી શરીર સંબંધ બાંધ્યા બાદ ખેલ પાડ્યો હતો By Connect Gujarat Desk 05 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn