ભરૂચ : આમોદ-દહેજ રોડ પર આછોદ ગામ નજીક ટ્રક ખાડીમાં ખાબકી, મોટી જાનહાનિ ટળી...
દહેજથી ધોલેરા તરફ જઈ રહેલી ટ્રક ઓવરલોડ હોવાથી બ્રેકમાં ખામી સર્જાય હતી. જેના કારણે ટ્રક ખાડીના બ્રિજ પરથી નીચે ખાબકી ટ્રક ચાલકને ઇજા પહોચતા સારવાર હેઠળ ખસેડાયો
દહેજથી ધોલેરા તરફ જઈ રહેલી ટ્રક ઓવરલોડ હોવાથી બ્રેકમાં ખામી સર્જાય હતી. જેના કારણે ટ્રક ખાડીના બ્રિજ પરથી નીચે ખાબકી ટ્રક ચાલકને ઇજા પહોચતા સારવાર હેઠળ ખસેડાયો
ગમખ્વાર અકસ્માતના પગલે બસમાં સવાર છ લોકોના મોત નીપજ્યા છે. અને બસનું પતરુ કાપીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.જ્યારે 22 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા
ટ્રેક્ટર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી પુરપાટ ઝડપે આવતી રિક્ષા ટ્રેક્ટર સાથે ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો