મહીસાગર: નવા ખાંટ મુવાડા ગામેથી ગાંજાની ખેતી કરતો શખ્સ ઝડપાયો
SOG પોલીસે આરોપીના ઘરની પાછળના વાડામાંથી 20.300 કિલોગ્રામ વજનના 41 ગાંજાના છોડ જપ્ત કર્યા છે. આ મુદ્દામાલની કિંમત રૂ. 2,03,000 આંકવામાં આવી