ભરૂચ: નવરાત્રી મધ્ય ચરણમાં, વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર યુવાધન હિલ્લોળે ચઢ્યું
આરાધનાના પર્વ નવરાત્રીની ધૂમ જોવા મળી રહી છે ત્યારે નવરાત્રીના પાંચમા નોરતે ભરૂચના વિવિધ ગરબા ગ્રાઉન્ડોમાં ખેલૈયાઓએ મન મૂકીને માતાજીના ગરબે ઘૂમ્યા