ભરૂચ: દિવાળી નિમિત્તે શ્રી શંકર સેવા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને કપડા-મીઠાઈનું વિતરણ
દિવાળીની ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચના શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકાર્ય થકી પ્રકાશના પર્વની ઉજવણી કરવામાં આવી
દિવાળીની ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચના શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકાર્ય થકી પ્રકાશના પર્વની ઉજવણી કરવામાં આવી
દિવાળીના પર્વની ઉજવણીના ભાગરૂપે શાળામાં નાટક,ડાન્સ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.બાળકો હિન્દૂ સંસ્કૃતિમાં આવતા તહેવારોથી અવગત થાય એ હેતુસર આ કાર્યક્રમો યોજાયા