ભરૂચ: નાતાલના પર્વની અનોખી ઉજવણી, ચર્ચ પરિવાર દ્વારા નિરાધારોને ફ્રુટનું કરાયુ વિતરણ
સીએનઆઇ ચર્ચ મંડળીના સભ્યોએ નાતાલના પર્વની ઉજવણીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ સ્થિત સેવાયજ્ઞ સમિતિમાં આશ્રય લઇ રહેલ નિરાધાર લોકોને ફ્રુટનું વિતરણ કર્યું

ગિરનાર પર્વત પર આવેલ જગત જનની માઁ અંબાના દર્શન કરવા હજારો પ્રવાસીઓ બહોળી સંખ્યામાં ઉમટ્યા