ભરૂચ ભરૂચ: યુદ્ધની સંભવિત પરિસ્થિતિ વચ્ચે 3 સ્થળોએ ડિફેન્સ મોકડ્રિલ યોજાય, જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવ પૂર્ણ પરિસ્થિતિ વચ્ચે આજરોજ ભરૂચ જિલ્લામાં ત્રણ સ્થળોએ મોકલી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હુમલા સમયે કરવામાં આવતી કામગીરીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 07 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પાકિસ્તાને ફરી નાપાક કૃત્ય કર્યું, સતત 10મા દિવસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું શનિવાર અને રવિવારની મધ્યરાત્રિ દરમિયાન, કેન્દ્રશાસિત પ્રદેશના પાંચ જિલ્લાઓમાં ફેલાયેલા આઠ સ્થળોએથી પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ઉલ્લંઘનની જાણ કરવામાં આવી હતી, By Connect Gujarat Desk 04 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઓરિયન આર્કેડ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ, પાકિસ્તાનના પૂતળાનું દહન ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ નજીક ઓરિયન આર્કેટ શોપિંગ સેન્ટરના વેપારીઓ દ્વારા આતંકીઓના પૂતળાનું દહન કરાયું હતું સાથે જ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા By Connect Gujarat Desk 26 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હાંસોટમાં પરિવારજનોને મળવા આવેલ મહિલાને પાકિસ્તાન રવાના કરાય, કેન્દ્ર સરકારના વિઝા રદ્દના નિર્ણય બાદ કાર્યવાહી દેશમાં આવેલા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ભરૂચના હાંસોટ ખાતે પરિવારજનોને ત્યાં આવેલ મહિલાને પાકિસ્તાન રવાના કરવામાં આવ્યા હતા By Connect Gujarat Desk 25 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ટ્રેન હાઈજેકના આરોપ પર ભારતે શાહબાઝ સરકારને આપ્યો જડબાતોડ જવાબ. પાકિસ્તાનની શાહબાઝ સરકારે દેશમાં તાજેતરમાં થયેલી ટ્રેન અપહરણનો આરોપ ભારત પર લગાવ્યો છે. હવે ભારતે આ મામલે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, આખી દુનિયા જાણે છે કે વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર ક્યાં છે. By Connect Gujarat Desk 14 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn