ઉત્તરાખંડમાં અનુભવાયા 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા, લોકો ઘરની બહાર દોડી આવ્યા.....
પૃથ્વીની અંદર કુલ સાત પ્લેટ છે. જે હંમેશા કાર્ય કરતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાઈ છે તેને ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે
પૃથ્વીની અંદર કુલ સાત પ્લેટ છે. જે હંમેશા કાર્ય કરતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાઈ છે તેને ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે
અચાનક ધરતીકંપના આંચકાના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. ભૂકંપ આવવાનો સમય બપોરે 2.53 વાગ્યાનો હતો
લખનઉમાં આવેલા ભૂકંપને પગલે 5 માળની રહેણાંકની એક બિલ્ડિંગ તૂટી પડતાં તેમાં 24 લોકો દટાયા