રાજકારણની આ પણ એક તસ્વીર, ગંભીર આક્ષેપ સાથે BJPમાંથી રાજીનામુ આપનાર મહેશ વસાવા, મનસુખ વસાવા- ચૈતર વસાવા સાથે નજરે પડયા
ભરૂચમાં રાજકારણની એક અલગ જ તસવીર જોવા મળી રહી છે. તાજેતરમાં જ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું
ભરૂચમાં રાજકારણની એક અલગ જ તસવીર જોવા મળી રહી છે. તાજેતરમાં જ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું
ખખડધજ રસ્તાઓના કારણે વિલંબ થાય છે જેના કારણે કેટલીક વખત દર્દીઓને સારવાર પહોંચાડવામાં વિલંબ થાય છે જેના પરિણામ કોઈક વખત માઠા પરિણામ પણ આવે છે.આ જ રીતે અંકલેશ્વર થી નેત્રંગને જોડતો રસ્તો પણ એકદમ ખખડધજ છે