નર્મદા : રાજપીપળામાં હરસિદ્ધિ માતાના મંદિરે નવરાત્રી નિમિત્તે ભરાતા ભાતીગળ લોકમેળાની તૈયારીને અંતિમ ઓપ
રાજપીપળા શહેરમાં 450 વર્ષથી પણ વધુ પૌરાણિક માઁ હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે, જ્યાં નવરાત્રી નિમિત્તે વર્ષોથી ભાતીગળ મેળો ભરાય છે
રાજપીપળા શહેરમાં 450 વર્ષથી પણ વધુ પૌરાણિક માઁ હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે, જ્યાં નવરાત્રી નિમિત્તે વર્ષોથી ભાતીગળ મેળો ભરાય છે
રાજપીપળા શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે એક જાગૃત યુવાને અનોખી સ્વચ્છતા ઝુંબેશ થકી સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરવા તરફ ડગલું માંડ્યું