દાહોદ : દેવગઢ બારીયામાં લખપતિઓના NFSA રેશનકાર્ડનો પર્દાફાશ, મામલતદારે ફટકારી નોટિસ
દેવગઢ બારીયા તાલુકામાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ ગરીબો માટે રાખવામાં આવેલા રેશનકાર્ડનો ગેરકાયદેસર લાભ લેતા 295 લખપતિ રેશનકાર્ડ ધારકોનો પર્દાફાશ