ભરૂચ ભરૂચ : સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિના ઉપલક્ષમાં યોજાય ભવ્ય બાઇક રેલી.. ભગવાન પરશુરામની જન્મ જયંતીના ઉપલક્ષમાં ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી આ ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી By Connect Gujarat Desk 01 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn