ભરૂચ: આમોદના સરભાણ ગામે કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ, પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ
આમોદના સરભાણ ગામની સીમમાં કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવાના મામલામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી....
આમોદના સરભાણ ગામની સીમમાં કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવાના મામલામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી....
પ્રજાપિતા બ્રહ્માકુમારીઝના બહેનોએ પ્રાસંગીક ઉદબોધન કરી રાજયોગનું મહત્વ સમજાવી હાજર લોકોને રાજયોગનો લાભ લેવા જણાવ્યું