ભરૂચ:સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા સામુહિક હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરાયુ
ભરૂચ શહેરમાં અઠવાડિયામાં દર શનિવારે એક સ્થળ, એમ જુદા જુદા ૧૦૮ સ્થળોએ સામુહિક હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવશે