• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

એક બાજુ ફોન ચાર્જ થશે અને બીજી બાજુ તમારું અકાઉન્ટ ખાલી થશે, જાણો કેવી રીતે બચશો આવા સ્કેમથી....

સાઇબર સ્કેમમાં રોજ નવા નવા કિસ્સાઓ સામે આવતા રહે છે. સ્કેમર્સ લોકોને ઠગવા માટે નવા નવા રસ્તાઓ અજમાવતા હોય છે.

author-image
By Connect Gujarat 16 Nov 2023 in ટેકનોલોજી સમાચાર
New Update
એક બાજુ ફોન ચાર્જ થશે અને બીજી બાજુ તમારું અકાઉન્ટ ખાલી થશે, જાણો કેવી રીતે બચશો આવા સ્કેમથી....

સાઇબર સ્કેમમાં રોજ નવા નવા કિસ્સાઓ સામે આવતા રહે છે. સ્કેમર્સ લોકોને ઠગવા માટે નવા નવા રસ્તાઓ અજમાવતા હોય છે. આજ અમે તમને એક નવી સિસ્ટમથી થતી છેતરપિંડી વિષે વાત કરીશું, જે સાંભળીને તમે ચોંકી જશો. કેમ કે આ નવી રીતથી સ્કેમર્સ ઘડીભરમાં જ તમારું આખું અકાઉન્ટ ખાલી કરી શકે છે અને તમને ખબર પણ નહીં પડે. તો ચાલો જાણીએ શું છે આ સમગ્ર મામલો.

હકીકતમાં સાયબર ફ્રોડ દ્વારા ઉપયોગમાં કરવામાં આવતી આ નવી ટેકનિક છે, જેને Juice jacking નામ આપવામા આવે છે. જેનો ઉપયોગ કરીને સાયબર સ્કેમર્સ કેટલાય લોકોની જીંદગીભરની કમાણી લૂંટી લે છે. Juice jacking ના આ સાયબર ફ્રોડમાં યુજર્સને ના કોઈ કોલ આવશે અને ના કોઈ ઓટીપી પુછવામાં આવે છે. છતાં પણ તમારુ બેંક એકાઉન્ટ પુરુ ખાલી થઈ જશે.

સાઇબર ફ્રોડ દ્વારા ઉપયોગમાં લેવાતી આ નવી ટેક્નિકનું નામ છે Juice jacking. જેનો ઉપયોગ કરીને સાઇબર સ્કેમર્સ કેટલાય લોકોની જિંદગીભરની કમાણી લૂંટી લે છે. Juice jacking ના આ સાઇબર ફ્રોડમાં યુજર્સને ના કોઈ કોલ આવે છે કે ના કોઈ otp પુછવામાં આવે છે. છતાં પણ અકાઉન્ટમાંથી પૈસા ઊડી જાય છે. Juice jacking નામની ટેકનિકમાં સ્લેમર્સ નકલી ચર્જિંગ સ્ટેશનનો સેટઅપ લગાવે છે. જ્યારે કોઈ યુઝર્સ સ્કેમર્સ દ્વારા લગાવેલા નકલી ચર્જિંગ સ્ટેશન પણ પોતાનો ફોન લગાવે છે અને મોબાઇલ ને ચાર્જ કરે તો તેના ખાતામાંથી બધા જ પૈસા કપાઈ જાય છે. નવાઈની વાત તો એ છે કે આમાં તમને જરા પણ ગંધ નથી આવતી કે તમારા અકાઉન્ટમાંથી પૈસા કેવી રીતે ગાયબ થયા.

કેવી રીતે બચવું આવા સ્કેમથી?

Juice jackingથી બચવા માટે સરકારે સૌને સાવધાન રહેવાની સલાહ આપી છે. જેમાં સેફ્ટી અંતે કેટલીક ટિપ્સ આપવામાં આવે છે. જ્યારે પણ આ રીતે તમે કોઈ પબ્લિક ચર્જિંગ સ્ટેશન પર ચાર્જ કરવા તમારો મોબાઇલ મૂકો છો. તો તેમાં પોપઅપ તરીકે કેટલાક ઓપસન જોવા મળે છે. જે share data, trast this computer, અથવા charge only જેવા ઓપસન આવશે. એવામાં તમે માત્ર charge only વાળું જ ઓપસન પસંદ કરો. આવું કરવાથી સ્કેમર્સ મોબાઈલમાં રહેલી એપ્સ અને sms સુધી નહીં પહોચી શકે.  

#CGNews #India #people #phone #Hack #Scammers #Local place #Charger Point
Related Articles
Latest Stories
    Read the Next Article
    Powered by


    Subscribe to our Newsletter!




    Powered by