ઇઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્કસ પર કર્યો હવાઈ હુમલો, 15 લોકોના મોત
ઇઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્કસ અને તેની નજીકના વિસ્તાર પર હવાઈ હુમલા કર્યા હતા. જેમાં 15 લોકોના મોત થયા હતા અને 16 લોકો ઘાયલ થયા હતા.
ઇઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્કસ અને તેની નજીકના વિસ્તાર પર હવાઈ હુમલા કર્યા હતા. જેમાં 15 લોકોના મોત થયા હતા અને 16 લોકો ઘાયલ થયા હતા.
વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળતી પોલીસનો માનવીય ચહેરો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
ગીર પંથકમાં ઇકો સેન્સરટીવ ઝોન મામલે થઈ રહેલા વિરોધ વચ્ચે વન વિભાગે પ્રેસ કોન્ફરન્સ યોજી લોકોને ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરી હતી
આજે, દેશમાં અડધાથી વધુ વસ્તી વિટામિન ડીની ઉણપથી પીડાય છે અને વિટામિન ડીની ઉણપ પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે,
સમગ્ર રાજ્યમાં વરસેલા ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાંથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે
ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પ્રજાના દિવસોમાં જાણી પિકનિક પોઇન્ટ બની ગયો છે.મોટી સંખ્યામાં લોકો ગોલ્ડન બ્રિજ પર લટાર મારવા આવે છે અને સેલ્ફી પણ લઈ રહ્યા છે.
ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર ખાતે આવેલી એક હોટલમાં ઝઘડિયાની કંપની દ્વારા આયોજિત ઓપન ઇન્ટરવ્યુમાં જનમેદની ઉમટી પડતાં હોટલની રેલીંગ તૂટી પડી હતી.