કાર ભાડે મુકી મહિને રૂ. 20 હજાર કમાઓ... : લોભામણી લાલચ આપનાર અંકલેશ્વરના પિતા-પુત્ર સહિત રિક્ષાચાલકની ધરપકડ
અંકલેશ્વરમાં પિતા-પુત્ર અને રિક્ષાચાલકે ભેગા મળી 35થી વધુ કારમાલિકો સાથે છેતરપિંડી કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
અંકલેશ્વરમાં પિતા-પુત્ર અને રિક્ષાચાલકે ભેગા મળી 35થી વધુ કારમાલિકો સાથે છેતરપિંડી કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
સાઇબર સ્કેમમાં રોજ નવા નવા કિસ્સાઓ સામે આવતા રહે છે. સ્કેમર્સ લોકોને ઠગવા માટે નવા નવા રસ્તાઓ અજમાવતા હોય છે.