60 પૃથ્વી સમાઈ જાય એટલુ મોટું કાણું! સૂર્યમાં પડેલો હૉલ 8 લાખ કિ.મી.પહોળો થયો, વૈજ્ઞાનિકો થયા ભયભીત.....
મળતી માહિતી અનુસાર સૂર્યની સપાટી પર એક મોટું કાણું પડી ગયું છે. જેની પહોળાઈ 8 લાખ કિલોમીટર હોવાનો અંદાજ છે.
મળતી માહિતી અનુસાર સૂર્યની સપાટી પર એક મોટું કાણું પડી ગયું છે. જેની પહોળાઈ 8 લાખ કિલોમીટર હોવાનો અંદાજ છે.
તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં ઓટો એક્સપોમાં, કંપનીએ જિમની સાથે Fronxનું અનાવરણ કર્યું હતું. આ કાર મારુતિની બલેનો પર આધારિત છે.
ચંદ્ર પરથી પૃથ્વી પર મિશનનું પાછું લાવવામાં. હાલમાં મોડ્યુલ માટે સોફટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે.
ભારતમાં તમામ નંબરની આગળ +91 કોડ લગાડવામાં આવે છે. આ કોડને કન્ટ્રી કોડ કહેવામા આવે છે.
પોકો તેના ગેમિંગ ફોન માટે જાણીતો છે. હવે કંપની પોતાનો નવો સ્માર્ટફોન POCO X6 સીરિઝ ખૂબ જ જલ્દી લોન્ચ કરવા જઈ રહી છે.
કેટલાક દેશો સિવાય, WhatsApp સૌથી લોકપ્રિય ચેટ એપ્લિકેશન છે અને તેનું પ્રભુત્વ ચાલુ છે.
iQOO તેના વપરાશકર્તાઓ માટે Neo9 સિરીઝ લાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.