OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેને વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, જાણો કયા મુદ્દે થઈ વાતચીત
OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેન ભારતની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભેટ કરી હતી.
OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેન ભારતની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભેટ કરી હતી.
ડેટા લીક સાયબર ક્રાઈમનું મોટું હથિયાર બની રહ્યું છે. હેલ્થ-ફાઇનાન્સ સેક્ટર સાથે સંબંધિત ડેટા સૌથી વધુ ચોરાઈ રહ્યા છે.
ટેક કંપની એપલે સોમવારે મોડી રાત્રે તેની એન્યુઅલ ડેવલપર્સ કોન્ફરન્સ-WWDC23માં 15-ઇંચ ડિસ્પ્લે સાથે વિશ્વનું સૌથી પાતળું (11.5 mm) લેપટોપ MacBook Air લોન્ચ કર્યું છે.
ગરમીની સિઝનમાં ફળ અને શાકભાજીને યોગી રીતે સાચવવા માટે એક રેફ્રીજરેટર જ સહારો હોય છે. અને વધુ પ્રમાણમા ફ્રિજનો ઉપયોગ થતો હોય છે.
નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે આપણા સૌરમંડળની બહાર બીજા એક્ઝોપ્લેનેટની શોધ કરી છે.
બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (BGMI) હવે ભારતીય બજારમાં ઉપલબ્ધ છે. ભારતીય ફેન્સ લાંબા સમયથી BGMIની રાહ જોઈ રહ્યા હતા.