તેજસ પછી ચર્ચામાં ભારતની પિનાકા, આ મિસાઈલ પર આવ્યું આર્મેનિયાનું દિલ, વાંચો તેની વિશેષતા...
મલેશિયામાં તેજસ ફાઈટર જેટ ક્રેશ થયા બાદ ભારતની પિનાકા મિસાઈલ પર આર્મેનિયાનું દિલ આવી ગયું છે. આર્મેનિયાએ ભારતની પિનાકા મિસાઈલ સિસ્ટમ લેવાની ઈચ્છા દર્શાવી છે.
મલેશિયામાં તેજસ ફાઈટર જેટ ક્રેશ થયા બાદ ભારતની પિનાકા મિસાઈલ પર આર્મેનિયાનું દિલ આવી ગયું છે. આર્મેનિયાએ ભારતની પિનાકા મિસાઈલ સિસ્ટમ લેવાની ઈચ્છા દર્શાવી છે.
દેશના તમામ કારચાલકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નીતિન ગડકરીએ કારમાં એરબેગને લઈને ટ્વિટ કરી મોટું એલાન કર્યું છે.
ગૂગલે તેની પ્રીમિયમ સ્માર્ટવોચ ગૂગલ પિક્સેલ વોચનું ઓફિશિયલ ટીઝર રિલીઝ કર્યું છે. આ ઘડિયાળ આવતા મહિનાની શરૂઆતમાં યોજાનારી Google ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે.
માઈક્રોસોફ્ટની પ્રોફેશનલ સોશિયલ સાઈટ LinkedIn બુધવારે લાંબા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી, જોકે હવે સેવાઓ સરળતાથી ચાલી રહી છે.
ભારતમાં OnePlus Nord શ્રેણીના ઘણા સ્માર્ટફોન છે પરંતુ હવે કંપની વેરેબલ સેગમેન્ટમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે.
Realmeએ ભારતમાં GT Neo સિરીઝનો નવો ફોન Realme GT Neo 3T લૉન્ચ કર્યો છે.
Apple એ તાજેતરમાં iPhone 14 સિરીઝ લૉન્ચ કરી હતી, જે અંતર્ગત તેણે iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro અને iPhone 14 Pro Max જેવા ચાર સ્માર્ટફોન લૉન્ચ કર્યા છે.