🔴 Breaking
ભરૂચ: પાલેજ પાસે બંધ પેટ્રોલ પંપ પરથી રૂ.7 લાખથી વધુના બીયરના ટીન સાથે ટ્રક ચાલકની ધરપકડ, કુલ રૂ.19.28 લાખનો મુદ્દામાલ જપ્તસુરત : ગણેશોત્સવ દરમિયાન સુરક્ષા માટે ‘ફાયર એન્ડ સિક્યુરિટી એસોસિએશન’ની અનોખી પહેલભરૂચ: સિંધવાઈ ગણેશ મંડળમાં ‘લેખન સ્વરૂપ’માં બિરાજમાન ગણેશજી,બાળકો અભ્યાસ માટે અર્પણ કરે છે પત્રઅંકલેશ્વર:  સરગમ કોમ્પ્લેક્સ નજીક વરલી મટકાનો જુગાર રમતા 8 જુગારીઓને SMCની ટીમે ઝડપી પાડ્યાભરૂચ: પરીએજ નજીક ખાડીમાંથી પુન: વધુ એક 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ ભરૂચ: હાંસોટના સાહોલ ઇલાવ રોડ પર વૃક્ષ ધરાશાયી, વીજ પોલને નુકસાન-માર્ગ બંધઅંકલેશ્વર:  તાલુકા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઈન્સ્પેક્શન યોજાયું, રેન્જ આઈ.જી. સંદીપસિંહ રહ્યા ઉપસ્થિતઅંકલેશ્વર: ટાંકી ફળીયા સરકાર ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવમાં વૈષ્ણોદેવી ધામની ભવ્ય થીમનું નિર્માણ, ભક્તોમાં આકર્ષણનું કેન્દ્રભરૂચ: પાલેજ પાસે બંધ પેટ્રોલ પંપ પરથી રૂ.7 લાખથી વધુના બીયરના ટીન સાથે ટ્રક ચાલકની ધરપકડ, કુલ રૂ.19.28 લાખનો મુદ્દામાલ જપ્તસુરત : ગણેશોત્સવ દરમિયાન સુરક્ષા માટે ‘ફાયર એન્ડ સિક્યુરિટી એસોસિએશન’ની અનોખી પહેલભરૂચ: સિંધવાઈ ગણેશ મંડળમાં ‘લેખન સ્વરૂપ’માં બિરાજમાન ગણેશજી,બાળકો અભ્યાસ માટે અર્પણ કરે છે પત્રઅંકલેશ્વર:  સરગમ કોમ્પ્લેક્સ નજીક વરલી મટકાનો જુગાર રમતા 8 જુગારીઓને SMCની ટીમે ઝડપી પાડ્યાભરૂચ: પરીએજ નજીક ખાડીમાંથી પુન: વધુ એક 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ ભરૂચ: હાંસોટના સાહોલ ઇલાવ રોડ પર વૃક્ષ ધરાશાયી, વીજ પોલને નુકસાન-માર્ગ બંધઅંકલેશ્વર:  તાલુકા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઈન્સ્પેક્શન યોજાયું, રેન્જ આઈ.જી. સંદીપસિંહ રહ્યા ઉપસ્થિતઅંકલેશ્વર: ટાંકી ફળીયા સરકાર ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવમાં વૈષ્ણોદેવી ધામની ભવ્ય થીમનું નિર્માણ, ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર
અન્ય

સપ્તાહના પ્રથમ દિવસે લીલા નિશાન સાથે શેર બજાર ખુલ્યું

વિશ્વના બજાર માંથી મળેલા સારા સંકેતોના પગલે આજે ભારતીય શેરબજાર આજે સપ્તાહના પ્રથમ દિવસે લીલા નિશાન સાથે ખુલ્યું હતું

વિશ્વના બજાર માંથી મળેલા સારા સંકેતોના પગલે આજે ભારતીય શેરબજાર આજે સપ્તાહના પ્રથમ દિવસે લીલા નિશાન સાથે ખુલ્યું હતું. સવારે બજાર ખુલતા જ સેન્સેક્સ 46.94 પોઈન્ટના વધારા સાથે 58434.87 ના સ્તરે ખુલ્યો જ્યારે નિફ્ટી 14.90 પોઈન્ટના વધારા સાથે 17412.40 ના સ્તરે ખુલ્યો હતો.બીજીબાજુ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં M&M, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેંક, એનટીપીસી, હિન્દાલ્કો શેર જ્યારે સેન્સેક્સમાં હાલ ટોપ ગેઈનર્સમાં M&M, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેંક, એનટીપીસી અને રિલાયન્સના શેર જોવા મળી રહ્યા છે. આ શેર ભારે ઉછાળા સાથે આગળ અવધિ રહ્યા છે તો ટોપ લૂઝર્સ શેરોમાં નિફ્ટીમાં બીપીસીએલ, એસબીઆઈ, સિપ્લા, ઈન્ફોસીસ ઈસીઆઈના શેર જોવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સમાં એસબીઆઈ, ઈન્ફોસીસ, ટીસીએસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈના શેર જોવા મળી રહ્યા છે. છતાં પ્રથમ દિવસે લીલા નિશાન સાથે શેર બજાર ખૂલતાં રોકાણકારો ખુશ છે.