ભરુચ જીલ્લામાં 8મી ઓગસ્ટથી હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જેના ભાગરૂપે અંકલેશ્વરના જૂના દીવા ગામ ખાતે તાલુકા પંચાયત સભ્ય વિનોદ વસાવા,પંડવાઇ સુગર ફેક્ટરીના ડિરેક્ટર નટવર વસાવા,તલાટી ક્રમ મંત્રી જયદત્ત રાણા તેમજ કન્યાશાળા-કુમારશાળા,દિવા માદયમિક શાળા મદરેસા સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો,આગેવાન ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઇ હતી.
