🔴 Breaking
ભરૂચ: નબીપુર-ઝનોર માર્ગ પર ગમખ્વાર અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણનાં મોતથી અરેરાટીભરૂચ : આમોદમાં રૂ. 2.50 કરોડના ખર્ચે બનેલા RCC રોડનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ કરાયું…સુરત : ફાયર સેફ્ટી મુદ્દે ગરબા આયોજકોને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ટકોર, દિવાળીમાં એક્સ્ટ્રા બસો-ગાંધીનગર મનપા ચૂંટણી અંગે પણ આપ્યા નિવેદનોઅંકલેશ્વર: ગોયા બજારમાં પૌરાણિક નવદુર્ગા મંદિર ખાતે કાયસ્થ સમાજ દ્વારા નવરાત્રીના પર્વની ઉજવણીઅંકલેશ્વર : ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા 11મા નવરાત્રી મહોત્સવ અંતર્ગત માઁ આદ્યશક્તિની ભવ્ય શોભાયાત્રા યોજાય…ભરૂચ : આમ્રપાલી સોસાયટીના મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ, મંદિરમાં પ્રગટાવેલા દીવાથી પડદામાં આગ લાગી હોવાનું અનુમાન..!અંકલેશ્વર: અવાદર ગામે દીપડાની દસ્તકથી ફફડાટ, ગાયનો કર્યો શિકારભરૂચ: નવરાત્રીના પ્રારંભે તવરા ગામ સ્થિત પાંચ દૈવી મંદિરે માતાજીના જવારાની સ્થાપના કરાય ભરૂચ: નબીપુર-ઝનોર માર્ગ પર ગમખ્વાર અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણનાં મોતથી અરેરાટીભરૂચ : આમોદમાં રૂ. 2.50 કરોડના ખર્ચે બનેલા RCC રોડનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ કરાયું…સુરત : ફાયર સેફ્ટી મુદ્દે ગરબા આયોજકોને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ટકોર, દિવાળીમાં એક્સ્ટ્રા બસો-ગાંધીનગર મનપા ચૂંટણી અંગે પણ આપ્યા નિવેદનોઅંકલેશ્વર: ગોયા બજારમાં પૌરાણિક નવદુર્ગા મંદિર ખાતે કાયસ્થ સમાજ દ્વારા નવરાત્રીના પર્વની ઉજવણીઅંકલેશ્વર : ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા 11મા નવરાત્રી મહોત્સવ અંતર્ગત માઁ આદ્યશક્તિની ભવ્ય શોભાયાત્રા યોજાય…ભરૂચ : આમ્રપાલી સોસાયટીના મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ, મંદિરમાં પ્રગટાવેલા દીવાથી પડદામાં આગ લાગી હોવાનું અનુમાન..!અંકલેશ્વર: અવાદર ગામે દીપડાની દસ્તકથી ફફડાટ, ગાયનો કર્યો શિકારભરૂચ: નવરાત્રીના પ્રારંભે તવરા ગામ સ્થિત પાંચ દૈવી મંદિરે માતાજીના જવારાની સ્થાપના કરાય 

Tag: <span>Tiranga Yatra</span>

ભરૂચ : યુવાઓમાં દેશભક્તિની ભાવના ઉજાગર કરવા નવનિર્માણ સંઘ અને BNS ગુપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય…

Aug 15, 2026 1 min read

80મા સ્વાતંત્ર્ય પર્વની ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી શહેરના BNS ગ્રુપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું યુવાઓમાં દેશભક્તિની…

ભરૂચ : ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન-અંબેમાતા સ્કૂલ દ્વારા તિરંગા યાત્રા યોજાય…

Aug 14, 2026 1 min read

નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો હેતુ ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત તિરંગા યાત્રાઓનું આયોજન બી ડિવિઝન પોલીસ સ્ટેશન-અંબેમાતા…

અંકલેશ્વર-હાંસોટમાં 3 સ્થળોએ તિરંગા યાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં લોકો જોડાયા

Aug 14, 2026 1 min read

અંકલેશ્વર અને હાંસોટમાં ઉજવણી 80માં સ્વતંત્રતા પર્વની ઉજવણી 3 સ્થળોએ ભવ્ય તિરંગા યાત્રા નિકળી મંત્રી ઇશ્વરસિંહ પટેલ જોડાયા…

ભરૂચ : વાલિયા ખાતે વહીવટી તંત્ર અને ભાજપ દ્વારા ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાય, મોટી સંખ્યામાં નગરજનો જોડાયા…

Aug 13, 2026 1 min read

ભરૂચ જિલ્લાના વાલિયા વહીવટી તંત્ર અને ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.ભરૂચ જિલ્લામાં ઠેરઠેર…

અંકલેશ્વર: અંદાડા ગામ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા

Aug 12, 2026 1 min read

અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન અંદાડા ગામ ખાતે આયોજન સ્વતંત્રતા પર્વ નિમિત્તે આયોજન ભવ્ય તિરંગા યાત્રા નિકળી મોટી સંખ્યામાં…

ભરૂચ: વહીવટી તંત્ર દ્વારા 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ,મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

Aug 11, 2026 1 min read

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન વહીવટી તંત્ર દ્વારા આયોજન ભવ્ય તિરંગા યાત્રા નીકળી મોટી સંખ્યામાં નગરજનો જોડાયા દેશભક્તિને ઉજાગર…

અંકલેશ્વર:નગર સેવા સદન દ્વારા સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે તિરંગા યાત્રાનું આયોજન, રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો

Aug 14, 2025 1 min read

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા ભરૂચ…

અંકલેશ્વર: GIDCમાં નોટીફાઇડ એરીયા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન

Aug 14, 2025 1 min read

અંકલેશ્વર જીઆઇડીસીમાં નોટિફાઇડ એરિયા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા…

કચ્છ :  BSF દ્વારા કુડા કેમ્પથી રાપર સુધી તિરંગા યાત્રા અંતર્ગત બાઇક રેલી યોજાઈ,દેશભક્તિના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

Aug 13, 2025 1 min read

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના લોદ્રાણી કુડા સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સની 84 બટાલીયન દ્વારા તિરંગા યાત્રા અંતર્ગત બાઈક રેલી…

અંકલેશ્વર: ભાજપ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં લોકો જોડાયા

Aug 13, 2025 1 min read

અંકલેશ્વર ભાજપ દ્વારા  સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે શહેર અને ભડકોદ્રા ગામે  ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ભવ્ય…