• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

કાશ્મીર જવા માટે તૈયાર થઈ જાવ, IRCTC લઈને આવ્યું જબરદસ્ત પેકેજ, ઓછા ખર્ચમાં થશે જન્નતની શેર...

ઇંડિયન રેલ્વે સમયે સમયે નવા નવા ટુર પેકેજ જાહેર કરતાં જ હોય છે જેથી લોકો ઓછા ખર્ચે હરવા ફરવાની મજા માણી શકે.

author-image
By Connect Gujarat 25 Oct 2023 in ટ્રાવેલ સમાચાર
New Update
કાશ્મીર જવા માટે તૈયાર થઈ જાવ, IRCTC લઈને આવ્યું જબરદસ્ત પેકેજ, ઓછા ખર્ચમાં થશે જન્નતની શેર...

દર વર્ષે લાખો લોકો કશ્મીર ફરવા માટે જાય છે. જો તમે પણ શિયાળાની ઋતુમાં કશ્મીરના બર્ફીલા પહાડીઓની મજા કરવા ઇચ્છતા હોવ તો તમને આજે અમે જણાવીશું સ્પેશિયલ પેકેજ વિષે..

ઇંડિયન રેલ્વે સમયે સમયે નવા નવા ટુર પેકેજ જાહેર કરતાં જ હોય છે જેથી લોકો ઓછા ખર્ચે હરવા ફરવાની મજા માણી શકે. ત્યારે વધુ એક સસ્તી પેકેજ ટુર IRCTC લઈને આવી ગયું છે. કાશ્મીર તેની સુંદરતા માટે વિશ્વભરમાં જાણીતું છે. કશ્મીરના પેકેજ માં તમને હિમાચલની સુંદર પહાડીઑ થી માંડી દાલ સરોવર, બગીચા વગેરે અનેક સ્થળોની મુલાકાત લેવાની તક મળશે. આ પેકેજ 15 નવેમ્બર 2023 થી 23 નવેમ્બર સુધી ચાલશે. આ પેકેજ 9 દિવસ અને 8 રાત્રીનું છે. તેમાં તમને અમદાવાદથી જમ્મુ જવા માટે ફ્લાઇટ અને ટ્રેન દ્વારા ટિકિટ મળશે.

જમ્મુ રેલ્વે સ્ટેશનથી તમને હોટલમાં આવવા અને જવા માટે કેબ મળી રહેશે. આ સાથે તમને હોટલમાં એસી રૂમની પણ સુવિધા મળી રહેશે. આ પેકેજમાં તમને શ્રીનગર, ગુલબર્ગ, સોનમર્ગ અને જમ્મુની મુલાકાત લઈ શકશો. આ પેકેજમાં તમને રાત્રિ ભોજન અને નાસ્તાની પણ સુવિધા મળશે. આ પેકેજમાં લાંચની કોઈ જોગવાઈ નથી. જો તમે કાશ્મીર પેકેજમાં એકલા મુસાફરી કરો છો. તો તમને પ્રતિ વ્યકતી 42100 રૂપિયા, 2 લોકો માટે 35500 અને 3 લોકો માટે 33800 રૂપિયા ચૂકવવા પડશે.

#CGNews #India #travel #Jammu and Kashmir #IRCTC #low cost #great package
Related Articles
Latest Stories
    Read the Next Article
    Powered by


    Subscribe to our Newsletter!




    Powered by