• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

હોટ એર બલૂનની મજા માણતા લોકો માટે આ સ્થળ છે એકદમ બેસ્ટ, વિદેશ જેવો થશે અનુભવ.....

તુર્કિયેમાં પહાડો પર વસેલુ કપ્પાદોચા એકમાત્ર એવુ ગામ છે, જ્યાં રસ્તા કે રેલમાર્ગના બદલે હોટ એર બલૂનમાં સવારી કરીને જ પહોંચી શકાય છે.

author-image
By Connect Gujarat 21 Sep 2023 in ટ્રાવેલ સમાચાર
New Update

ફરવા જવા માટે તો ઘણા સ્થળો છે. પરંતુ જ્યારે પણ હોટ એર બલૂનમાં ફરવાની વાત આવે ત્યારે સૌથી પહેલા તુર્કીયેના કપ્પાદોચાની યાદ આવે છે. કપ્પાદોચા સમગ્ર વિશ્વમાં હોટ એર બલૂન માટે ફેમસ છે. ત્યાં તમે મોટા-મોટા આકારના બલૂનમાં બેસીને આકાશમાં ફરી શકો છો. ત્યાંનો નજારો જોવા લાયક હોય છે. દુનિયાની અડધાથી વધુ હોટ એર બલૂનિંગ ત્યાં આવેલી છે. ખાસ વાત એ છે કે તુર્કિયેમાં પહાડો પર વસેલુ કપ્પાદોચા એકમાત્ર એવુ ગામ છે, જ્યાં રસ્તા કે રેલમાર્ગના બદલે હોટ એર બલૂનમાં સવારી કરીને જ પહોંચી શકાય છે.કપ્પાદોચા વિશ્વના લોકોનું ફરવા માટેનું મનપસંદ ડેસ્ટિનેશન છે. ત્યાં હોટ એર બલૂનમાં આકાશમાં ફરવુ લોકોની વિશ લિસ્ટમાં સામેલ હોય છે પરંતુ તમે ભારતમાં પણ હોટ એર બલૂનની મજા લઈ શકો છો.

Advertisment

લોનાવલા:-

લોનાવલા, મુંબઈની પાસે આવેલુ એક સુંદર હિલ સ્ટેશન છે. ત્યાં હોટ એર બલૂનિંગ માટે યોગ્ય સમય ઓક્ટોબરથી મે સુધી રહે છે. તમે આ સમયની વચ્ચે પોતાના પ્રવાસનું આયોજન કરી શકો છો. લોનાવલામાં હોટ એર બલૂનિંગ દરમિયાન તમે આખા શહેરને તમારી આકાશી સફર દ્વારા જોઈ શકો છો. આ અનુભવ તમારા માટે બિલકુલ નવો રહેશે.

દિલ્હી-નસીર:-

દિલ્હી-NCRમાં પણ તમે હોટ એર બલૂનમાં ફરવાની મજા લઈ શકો છો. ત્યાં તમે વસંત કુંજ, સત્ય નિકેતન, દ્વારકા સેક્ટર 22 અને માનેસર જઈ શકો છો. ત્યાં તમને એર રાઈડ માટે લગભગ 8 હજાર રૂપિયા ચૂકવવા પડશે.

જયપુર:-

રાજસ્થાનની જયપુર સિટીમાં પણ તમે હોટ એર બલૂન રાઈડની મજા લઈ શકો છો. દિલ્હી-એનસીઆરના લોકો સરળતાથી જયપુર જઈ શકે છે. ટ્રેનમાં લગભગ 4-5 કલાક થાય છે. હોટ એર બલૂન રાઈડ સિવાય જયપુરનો ફેમસ આમેરનો કિલ્લો પણ જોઈ શકશો. 

#Best Tourist Palace #Cappadocia #કપ્પાદોચા #air balloon #એર બલૂન #હોટ એર બલૂન #ConnectGujarata #hot air balloon #Lonavala
Advertisment
Related Articles
beautiful village ટ્રાવેલ logo logo
LIVE

મનાલીથી ૧૦૦ કિમી દૂર આવેલા આ સુંદર ગામની જરૂરથી મુલાકાત લો

હિમાચલ પ્રદેશમાં સ્થિત મનાલી દેશના સુંદર હિલ સ્ટેશનોમાંનું એક છે તેની પાછળનું કારણ અહીંના મનમોહક દૃશ્યો અને સાહસિક પ્રવૃત્તિઓ છે જે આ સ્થળને ખાસ બનાવે છે ટ્રાવેલ | સમાચાર

By Connect Gujarat Desk May 30 2025
UDAIPUE ટ્રાવેલ logo logo
LIVE

ઉદયપુરથી 200 કિમી દૂર આ સુંદર સ્થળોની મુલાકાત લો

જો તમે ઉદયપુરની મુલાકાત છો, તો તમે તેની નજીકના આ સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો. અહીં તમને ભીડથી દૂર કુદરતી સૌંદર્ય વચ્ચે સમય વિતાવવાની તક મળશે ટ્રાવેલ | લાઇફસ્ટાઇલ

By Connect Gujarat Desk May 29 2025
hill station In Mumbai ટ્રાવેલ logo logo
LIVE

મુંબઈ નજીકના આ શ્રેષ્ઠ હિલ સ્ટેશનો છે, તેમની સુંદરતા જોઈને તમે કાશ્મીર ભૂલી જશો.

આ હિલ સ્ટેશનો તમારી આગામી સફર માટે યોગ્ય હોઈ શકે છે. તેમની સુંદરતા એવી છે કે અહીં એકવાર મુલાકાત લીધા પછી, તમે વારંવાર આવવાનું ઇચ્છશો. ટ્રાવેલ | લાઇફસ્ટાઇલ | સમાચાર

By Connect Gujarat Desk May 28 2025
watrfas ટ્રાવેલ logo logo
LIVE

વારાણસી નજીકના પ્રખ્યાત અને સુંદર ધોધ મિત્રો સાથે એક્સપ્લોર કરો

બનારસથી થોડા અંતરે કેટલાક ખૂબ જ સુંદર ધોધ છે, જે પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ જેવુ છે. અહીં હરિયાળી, ઠંડી પવન અને પાણી મનને શાંત કરે છે. ટ્રાવેલ | લાઇફસ્ટાઇલ | સમાચાર

By Connect Gujarat Desk May 27 2025
jaipur ટ્રાવેલ logo logo
LIVE

જો તમે જયપુર જઈ રહ્યા છો, તો અહીંથી થોડા કિલોમીટર દૂર આ સ્થળોની મુલાકાત લો.

જયપુર ખૂબ જ સુંદર જગ્યા છે. તેને ગુલાબી શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે તેના ઐતિહાસિક સ્મારકો, કલા અને સમૃદ્ધ સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે. ટ્રાવેલ | સમાચાર

By Connect Gujarat Desk May 21 2025
DEHRADUN ટ્રાવેલ logo logo
LIVE

દેહરાદૂનમાં નજીકમાં આવેલા આ 3 સ્થળોની ચોક્કસપણે મુલાકાત લો.

જો તમે પણ આ વખતે દહેરાદૂનની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો અથવા તમારા સંબંધીઓ ત્યાં રહે છે. તો તમે ત્યાં આ પ્રખ્યાત સ્થળોની મુલાકાત લઈ શકો છો ટ્રાવેલ | સમાચાર

By Connect Gujarat Desk May 18 2025
Latest Stories
IPL 2025 :  મુંબઈ ઈન્ડિયન્સએ ગુજરાત ટાઇટન્સને 20 રને હરાવ્યું logo logo
LIVE

IPL 2025 : મુંબઈ ઈન્ડિયન્સએ ગુજરાત ટાઇટન્સને 20 રને હરાવ્યું

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    નાઇજીરીયાના નાઇજર રાજ્યમાં ભયંકર પૂર, 117 લોકોના થયા મોત

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    અંકલેશ્વર : જલારામ મંદિરથી નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ ખોરંભે ચઢ્યું, સ્થાનિકો-રાહદારીઓને હાલાકી...

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર અને અન્ય ઉત્તર ભારતીય રાજ્યોમાં વરસાદ અને જોરદાર વાવાઝોડાની ચેતવણી કરી જારી

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    Gold Rate Today : સોના ચાંદીના ભાવમાં જોવા મળ્યો ઘટાડો

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • IPL 2025 : મુંબઈ ઈન્ડિયન્સએ ગુજરાત ટાઇટન્સને 20 રને હરાવ્યું
  • નાઇજીરીયાના નાઇજર રાજ્યમાં ભયંકર પૂર, 117 લોકોના થયા મોત
  • અંકલેશ્વર : જલારામ મંદિરથી નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ ખોરંભે ચઢ્યું, સ્થાનિકો-રાહદારીઓને હાલાકી...
  • હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર અને અન્ય ઉત્તર ભારતીય રાજ્યોમાં વરસાદ અને જોરદાર વાવાઝોડાની ચેતવણી કરી જારી
  • Gold Rate Today : સોના ચાંદીના ભાવમાં જોવા મળ્યો ઘટાડો
  • અંકલેશ્વર : એસ.બી.આઈ. બેંકના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનાં લાભાર્થીના પરિવારને રૂ.2 લાખનો ચેક અર્પણ કરાયો
  • અંકલેશ્વર-વાલીયા મુખ્ય માર્ગની દયનિય હાલતને લઈને AAP દ્વારા મામલતદાર કચેરીએ આવેદન પાઠવાયું...
  • ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો,ત્રણ દિવસમાં કેસમાં વધારા સાથે 223 એક્ટિવ કેસ
  • અંકલેશ્વર : હાંસોટ રોડ આમલાખાડી પાસે વિદેશી દારૂની બોટલો પર રોડ રોલર ફેરવીને કરાયો નાશ


© Copyrights 2024. All rights reserved.

Powered by