મહશિવરાત્રીના પર્વ પર મહાદેવના આશીર્વાદ મેળવવા ,ભારતના આ જાણીતા સ્થળોની મુલાકાત અવશ્ય લો...
દેવોના દેવ મહાદેવનો આ પવિત્ર આ વર્ષે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરીએ છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે.
દેવોના દેવ મહાદેવનો આ પવિત્ર આ વર્ષે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરીએ છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે.
હોટ એર બલૂનમાં બેસીને પૃથ્વીના સુંદર નજારા જોવું એ ખૂબ જ સુખદ અનુભૂતિ છે. હોટ એર બલૂનમાં બેસીને તમે હવામાં ઉડવાનો અનુભવ કરી શકો છો.
પક્ષી પ્રેમીઓ માટે અહીં એક નહીં પરંતુ એવી અનેક જગ્યાઓ છે જે સ્વર્ગથી ઓછી નથી લાગતી. એવિયન પ્રજાતિઓની વિશાળ શ્રેણી અહીં જોઈ શકાય છે
ભારતીય રેલ્વે મુસાફરોની મુસાફરીને આરામદાયક બનાવવા માટે દરરોજ નવી સુવિધાઓ રજૂ કરી રહી છે.
દેવોના દેવ મહાદેવની વિશેષ પુજા અને આરાધનાનું પર્વ એટલે મહાશિવરાત્રી,આ તહેવાર દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
વિદેશી નાગરીકો જુદાજુદા કારણોસર ભારતમાં આવી હોટલ, ગેસ્ટહાઉસ, કોલેજ, યુનિવર્સિટી અને હોસ્પિટલોમાં થોડો સમય રોકાણ કરી પરત જતા રહેતા હોય છે.
જો તમે પણ તમારા પાર્ટનર સાથે બેંગ્લોર ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો તમે આ સ્થળોની મુલાકાત લઈ શકો છો.