વડોદરા : પાવાગઢમાં ભગવાન શ્રી નેમિનાથજી સહીત તીર્થકરની મૂર્તિઓ ખંડિત કરવા મામલે વિરોધ વંટોળ.

યાત્રા ધામ પાવાગઢ ઉપર ભગવાન શ્રી નેમિનાથ જી સહીત સાત તીર્થકર ની મૂર્તિઓ ખંડિત કરવા નો મામલો સામે અવ્યો છે,  જેને લઇને વડોદરામાં પણ ઘેરા પડઘા જોવા મળ્યા હતા.

New Update

યાત્રા ધામ પાવાગઢ ઉપર ભગવાન શ્રી નેમિનાથ જી સહીત સાત તીર્થકર ની મૂર્તિઓ ખંડિત કરવા નો મામલો સામે અવ્યો છે,  જેને લઇને વડોદરામાં પણ ઘેરા પડઘા જોવા મળ્યા હતા.

યાત્રા ધામ પાવાગઢ ઉપર ભગવાન શ્રી નેમિનાથ જી સહીત સાત તીર્થકરની મૂર્તિઓ ખંડિત કરવાનો મામલો સામે આવ્યો છે,  જેને લઈને જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છેજેથી રાષ્ટ્રીય સંત શ્રી સંજય મુનિની આગેવાનીમાં જૈન સમાજ દ્વારા વડોદરા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતુંજેમાં માંગ કરવામાં આવી હતી કે જે સ્થળેથી મૂર્તિઓ ખંડિત કે હટાવી હતી તેજ સ્થળે ફરી મૂર્તિઓને સ્થાપિત કરવામાં આવે.

અત્રે ઉલ્લેખનીય છેકે પાવાગઢ ખાતે જૈન સમાજના દેવી દેવતાઓની પ્રાચીન મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી,  અને પાવાગઢ મહાકાળી મંદીર ટ્રસ્ટના હોદેદારો સામે કાર્યવાહી કરવા જૈન સમાજ દ્વારા માંગણીઓ કરવામાં આવી છે. પાવાગઢમાં બનેલી ઘટનાને લઇને જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છેઅને મંદિર ટ્રસ્ટના હોદેદારો સામે તંત્ર પગલાં ભારે તેવી માંગ કરવામા આવી હતી .  વડોદરા ખાતે કલેકટરના નિવાસ્થાને આવેદન આપવા માટેના કાર્યક્રમમાં જૈનાચાર્યસમાજના અગ્રણીઓ અને જૈન બંધુઓ જોડાયાં હતાં.

#ખંડિત #નેમિનાથજી #વડોદરા #Virodh #મૂર્તિ #પાવાગઢ
Here are a few more articles:
Read the Next Article