ભરૂચ : વૈષ્ણવ સમાજ દ્વારા “મહારાજ” ફિલ્મનો વિરોધ, ફિલ્મને બેન કરવાની માંગ સાથે તંત્રને આપ્યું આવેદન...
ભરૂચ ખાતે વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ફિલ્મને બેન કરવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું.
ભરૂચ ખાતે વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ફિલ્મને બેન કરવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું.
હાલ સમગ્ર રાજ્યમાં મહારાજ ફિલ્મનો વૈષ્ણવ સંપ્રદાય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જુનાગઢ ખાતે પણ વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ફિલ્મ સામે વિરોધ નોંધાવ્યો હતો
યાત્રા ધામ પાવાગઢ ઉપર ભગવાન શ્રી નેમિનાથ જી સહીત સાત તીર્થકર ની મૂર્તિઓ ખંડિત કરવા નો મામલો સામે અવ્યો છે, જેને લઇને વડોદરામાં પણ ઘેરા પડઘા જોવા મળ્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરપંથી આતંકવાદીઓ દ્વારા નિઃશસ્ત્ર હિંદુ યાત્રાળુઓની હત્યાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી તેમજ વળતરની માંગ કરવામાં આવી છે.
વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રશ્ને વધુ એક વખત વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
રાજકોટમાં પીએનબી બેંકે 25 લાખ રૂપિયા ચાંઉ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદીએ શર્ટ અને ગંજી કાઢી બેંકમાં જઈ વિરોધ નોંધાવતા દોડધામ મચી જવા પામી હતી
ખાખરીયા-કરીયાણા માર્ગનો કોઝ-વે પાણીમાં ગરકાવ, સંપર્ક વિહોણા બનેલા ગ્રામજનો દ્વારા અનોખો વિરોધ.